ખેડૂતોની પાઠશાળા એટલે ખેડૂત મોલ એપ.
ખેડૂત મિત્રો હવે ખેતી વિષય કોઈ પણ પ્રશ્ન માટે મુંજાવાની જરૂર નથી. હવે ફક્ત તમારા મોબાઈલ માં આ એક એપ ડાઉનલોડ કરી બધા ખેતી વિષયક પ્રશ્નો તેમજ તદ્દન નવી જાણકારી તમને સરળતાથી મળી જશે.
ઘણાં સમયે હવામાન ને લગતી સચોટ માહિતી ખેડૂત સુધી પહોચતી નથી અને ખેડૂતની સંપૂર્ણ મહેનત અને પૈસા વ્યર્થ જાય છે. તો આ એક એપ દ્વારા તમે હવામાન ને લગતી સચોટ અને નિયમિત માહિતી મેળવી શકો છો.
ઉપરાંત ખેડૂત મિત્રો વધુ પાણી, વધુ પડતા રસાયણો અને દવા નો ઉપયોગ કરતા હોય છે, ત્યારે તેમને સારા પરિણામ મળતા નથી, ત્યારે ફક્ત આ એપ દ્વારા કેટલું પાણી આપવું, કેટલી વખત આપવું તેમજ કયા અને કેટલા માત્રામાં રસાયણો અને દવા છાંટવી તેની ચોક્કસ માહિતી આ એપ દ્વારા તમને મળશે.
ખેડૂત મિત્રો, આ એપ નું નામ છે ખેડૂત મોલ એપ. ( KHEDUT MALL APP). ખેડૂત મોલ એપ તમે સરળતાથી આપના મોબાઈલ માં ડાઉનલોડ કરી શકો છો. અને એ પણ તદ્દન મફત.
એપ ડાઉનલોડ કરવાની રીત:
૧) આપના મોબાઈલ માં પ્લેસ્ટોર ઓપેન કરી તેમાં ખેડૂત મોલ લખવાનું રહેશે.
૨) ત્યાર બાદ આ પ્રકાર નું ચિત્ર તમને જોવા મળશે, હવે ડાઉનલોડ નું બટન દબાવી ખેડૂત મોલ એપ સરળતાથી ડાઉનલોડ થઇ જશે.
૩) હવે એપ ઓપન કરો, પોતાની ભાષા પસંદ કરી તેમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો.
૪) આપના મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા એક ઓટીપી ( ખેડૂત મોલ એપ દ્વારા) મોકલવામાં આવશે. તેને કોપી કરી એન્ટર કરો.
૫) ત્યારબાદ, ખેડૂત પોતાની પ્રોફાઈલ બનાવી શકે છે, જ્યાં તમે આપેલ માહિતી ભરી તમારી ખેડૂત પ્રોફાઈલ બનાવો.
૬) ત્યાર બાદ મુખ્ય મેનુ ખુલશે જ્યાં તમને જોઈતી દરેક ખેતી વિષયક માહિતી મળી જશે.
૭) આ એપ ની અંદર તમે પાક વીશે કોઈ પણ પ્રશ્નો પાક નો ફોટો અપલોડ કરી પૂછી શકો છો.
ખેડૂત મોલ એપ વિષે આ વિડીયો દ્વારા તમને સમજુતી મળશે.
આ એપ સાથે સરળતાથી ખેતી વિષયક માહિતી મેળવી તમે ઉત્પાદન અને આવક બંને બમણા કરી શકો છો.
ઉપરાંત, ખેતી ની તમામ માહિતી જેમકે ક્યૂ બિયારણ વાવવું , ક્યારે વાવવું , હવામાન ની આગાહી , બજાર ભાવ, રોગ-જીવાત ના નિયંત્રણ વિષે યોગ્ય માહિતી, નવી નવી ટેક્નોલૉજી વિષે માહિતી જેવી અનેક બાબતો વિષે ખેતી વાડીના કૃષિ નિષ્ણાંતો રેગ્યુલર માહિતી આપે છે. જે સાવ મફત માં મળે છે.
KHEDUT MALL એપ્લિકેશન દ્વારા ખેડૂતો તેની ખેતી સંદર્ભમાં તથા ખેડૂતો માટે ના દરેક પ્રકારની ગવર્મેન્ટ યોજનાઓની જાણકારી લઇ શકે છે. તથા અમને સંપર્ક કરી શકે છે.
KHEDUT MALL એપ્લિકેશન દ્વારા તમામ ગુજરાતના જિલ્લાઓ તથા તાલુકાઓના ખેડૂતો દરેક પ્રકારના પાકના રોજના ભાવ જાણી શકે છે.
ખેડૂત ની આવક થશે બમણી, ખેડૂત મોલ ( Khedut Mall) એપ હમણાં જ ડાઉનલોડ કરો.
તો હવે રાહ શું જુઓ છો? હમણાજ ખેડૂત મોલ એપ ડાઉનલોડ કરી અને તેનો લાભ મેળવો.
0 Comments